Online Bibel

- Annoncer -




ગણના 16:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 એટલે મૂસાએ કોરાને કહ્યું, “તું અને તારા સર્વ સાથીઓ એટલે તું, તેઓ અને હારુન આવતીકાલે યહોવાહની આગળ જજો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને મૂસાએ કોરાને કહ્યું, “તું તથા તારી આખી ટોળી, એટલે તું તથા તેઓ તથા હારુન કાલે યહોવાની સમક્ષ હાજર થાઓ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

16 મોશેએ કોરાને કહ્યું, “આવતી કાલે તું અને તારું અઢીસો માણસનું જૂથ પ્રભુ સમક્ષ હાજર થજો. આરોન પણ ત્યાં આવશે.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

16 એટલે મૂસાએ કોરાહને કહ્યું, “તું અને તારા સર્વ સાથીઓ આવતીકાલે યહોવા સમક્ષ અહીં હાજર થજો. હારુન પણ આવશે.

Se kapitlet Kopi




ગણના 16:16

Følg os:

Annoncer


Annoncer