Online Bibel

- Annoncer -




ગણના 16:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 લેવીના દીકરા કહાથના દીકરા યિસ્હારનો દીકરો કોરા, અલિયાબના દીકરા દાથાન તથા અબિરામ તથા પેલેથનો દીકરો ઓન, એ રુબેનના વંશજોએ કેટલાક માણસોને ભેગા કર્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને લેવીના દિકરા કહાથના દિકરા ઈસહારનો દિકરો કોરા તથા અલિયાબના દિકરા દાથાન તથા અબિરામ તથા પેલેથનો દિકરો ઓન, એ રુબેનના પુત્રોએ કેટલાક માણસોને એકત્ર કર્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

1 લેવીકુળના કહાથના ગોત્રના યિસ્હારના પુત્ર કોરાએ તથા રૂબેનના કુળના

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

1 લેવી કુળના વંશજ કોરાહ, જે કહાથના પુત્ર યિસ્હારનો પુત્ર હતો, રૂબેનના વંશજો દાથાન તથા અબીરામ જે અલીઆબના પુત્રો હતા તથા રૂબેન કુળ સમૂહનો હજુ એક વંશજ ઓન જે પેલેથનો પુત્ર હતો એ ચારે જણ ભેગા થયા અને મૂસા સામે ઉભા થયા.

Se kapitlet Kopi




ગણના 16:1

Følg os:

Annoncer


Annoncer