ગણના 15:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ઇઝરાયલી લોકોને કહે કે, તમારા વસવાટ માટેનો જે દેશ યહોવાહ તમને આપે છે તેમાં જયારે તમે પ્રવેશો ત્યારે, Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “ઇઝરાયલી લોકોને કહે કે, તમારા રહેઠાણનો જે દેશ હું તમને આપું છું તેમાં જયારે તમે આવીને, Se kapitletપવિત્ર બાઇબલ C.L.2 જે ભૂમિ હું વતનને માટે તમને આપીશ ત્યાં તમે જાઓ ત્યારે તમારે નીચેના નિયમો પાળવાના છે: Se kapitletપવિત્ર બાઈબલ2 “ઇસ્રાએલી પ્રજાને તું આ મુજબ કહે: જે દેશની ભૂમિ હું તમને વસવાટ માંટે આપવાનો છું ત્યાં પ્રવેશો ત્યારે આ નિયમોનું પાલન કરવું જ. Se kapitlet |