ગણના 11:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 માન્ના તો ધાણાના દાણા જેટલું હતું. તે ગુંદર જેવા ચીકણા પદાર્થ જેવું દેખાતું હતું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 માન્ના તો કોથમીરના દાણા જેવું હતું અને તેનો રંગ ગૂગળના રંગ જેવો હતો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.7 (માન્ના તો કોથમીરના દાણા જેવું હતું અને તેનો રંગ ગુગળના રંગ જેવો પીળાશ પડતો સફેદ હતો. Se kapitletપવિત્ર બાઈબલ7 માંન્નાનું કદ ધણાના દાણા જેટલું હતું. તેનો રંગ પીળાશ પડતો ધોળો હતો. Se kapitlet |