ગણના 10:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા. ત્યારે યહોવાહનો મેઘસ્તંભ તેઓના ઉપર રહેતો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા; ત્યારે યહોવાનો મેઘ તેઓ ઉપર રહેતો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.34 જ્યારે પણ તેઓ પડાવ ઉપાડતા ત્યારે દિવસે પ્રભુનું વાદળ તેમના ઉપર રહેતું. Se kapitletપવિત્ર બાઈબલ34 જયારે તેઓ મુકામ ઉઠાવતા ત્યારે તે દિવસે યહોવાનું વાદળ તેમના ઉપર રહેતું. Se kapitlet |