ગણના 1:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જે લોકોને પસંદ કરાયા તેઓ એ પુરુષો હતા. તેઓ તેમના પૂર્વજોના કુટુંબના અધિપતિઓ હતા. તેઓ ઇઝરાયલ કુળના આગેવાનો હતા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેમના પિતાઓનાં કુળોના જે અધિપતિઓ, એટલે ઇઝરાયલના હજારોના મુખ્યો, પ્રજાએ પસંદ કર્યા તેઓ એ હતા. Se kapitletપવિત્ર બાઈબલ16 તે બધા પુરુષો તેઓના કુટુંબોના આગેવાનો હતા. લોકોએ તેઓને તેમના કુળસમૂહના આગેવાન તરીકે પસંદ કર્યા. Se kapitlet |