લેવીય 9:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 બળદના ચરબીવાળા ભાગો, ઘેટાંની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કલેજા પરની ચરબીવાળો ભાગ લીધા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને બળદની ચરબી, તથા ઘેટાની પુષ્ટ પૂછડી, તથા [આંતરડાં પરનો] પડદો, તથા ગુરદાને કલેજા પરનું ચરબીનું પડ [લીધાં]. Se kapitletપવિત્ર બાઇબલ C.L.19 પછી આખલા અને ઘેટાનાં પૂંછ, આંતરડાં અને કલેજા પરની બધી ચરબી લીધી. Se kapitletપવિત્ર બાઈબલ19 અને બળદના ચરબીવાળા ભાગો, ઘેટાની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કાળજા પરની ચરબીવાળો ભાગ. Se kapitlet |