લેવીય 9:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેણે આંતરડાં અને પગો ધોઈ નાખ્યાં અને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તેણે આંતરડાંને તથા પગને ધોઈને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું. Se kapitletપવિત્ર બાઇબલ C.L.14 ત્યાર પછી તેણે આંતરડાં અને પાછલા પગ ધોઈ નાખ્યા અને દહનબલિની ઉપર મૂકીને તેમનું દહન કર્યું. Se kapitletપવિત્ર બાઈબલ14 પછી તેણે આંતરડાં અને પાછલા પગ ધોઈ નાખ્યાં અને દહનાર્પણ વેદીમાં હોમી દીધાં. Se kapitlet |