લેવીય 8:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “હારુન તથા તેની સાથે તેના પુત્રો વસ્ત્રો, અભિષેકનું તેલ, પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટા તથા બેખમીર રોટલીઓની ટોપલી લે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “હારુન તથા તેની સાથે તેના પુત્રો તથા વસ્ત્રો તથા અભિષેકનું તેલ તથા પાપાર્થર્પણનો બળદ તથા તેલ તથા પાપાર્થર્પણનો બળદ તથા બે ઘેટા તથા બેખમીર રોટલીઓની ટોપલી, તેઓને લઈને Se kapitletપવિત્ર બાઇબલ C.L.2 “આરોન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જા. તે સાથે યજ્ઞકારનો પોશાક, અભિષેકનું તેલ, પ્રાયશ્ર્વિતબલિનો આખલો, બે ઘેટા અને ખમીર વગરની રોટલીની ટોપલી પણ લે. Se kapitletપવિત્ર બાઈબલ2 “હવે હારુન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જા અને સાથે તેમના પોશાક, અભિષેકનું તેલ તેમજ પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટાં અને બેખમીર રોટલીની ટોપલી લઈ જા. Se kapitlet |