Online Bibel

- Annoncer -




લેવીય 6:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પણ માટીનાં જે વાસણમાં માંસને બાફ્યું હોય તે માટીના વાસણને ભાંગી નાખવું. જો માંસ પિત્તળના વાસણમાં બાફ્યું હોય, તો તેને ઘસીને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પણ જે હાંલ્લામાં તે બફાયું હોય, તે હાંલ્લાને ભાંગી નાખવું. અને જો પિત્તળના વાસણમાં તે બફાયું હોય, તો તેને માંજીને પાણીએ વીછળવું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

28 માટીના જે પાત્રમાં તે બાફવામાં આવે તેને ભાંગી નાખવું અને જો તે તાંબાના પાત્રમાં બફાયું હોય તો તે પાત્રને માંજીને વીછળી નાંખવું.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

28 માંટીનાં જે વાસણમાં માંસને ઉકાળ્યું હોય તેને ભાંગી નાખવું અથવા જો કાંસાનું વાસણ વાપર્યુ હોય તો તેને ઘસીને ચકચકિત કરવું અને વીછળી નાખીને બરાબર ધોઈ નાખવું.

Se kapitlet Kopi




લેવીય 6:28

Følg os:

Annoncer


Annoncer