લેવીય 4:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 બે મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને કલેજા પરનું અંતરપડ મૂત્રપિંડો સુદ્ધાં તેણે કાઢી લેવું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ને બન્ને ગુરદા, તથા તેઓ પરની જે ચરબી જાંઘોની પાસે હોય છે તે, ને કલેજા પરનું ચરબીનું પડ ગુરદા સહિત તે કાઢી લે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 બન્ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી અને કલેજાનો ચરબીયુક્ત ભાગ કાઢી લેવો. Se kapitletપવિત્ર બાઈબલ9 બે મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી અને કાળજા તેમજ મૂત્રપિંડો પરની બધી જ ચરબી કાઢીને બાજુએ રાખવી, Se kapitlet |