લેવીય 3:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 બન્ને મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી, મૂત્રપિંડો પાસે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તથા બન્ને ગુરદા તથા તેઓ પરની જે ચરબી જાંધો પાસે હોય છે તે, તથા ગુરદા સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.15 બન્ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી તથા કલેજાનો ચરબીયુક્ત ભાગ. Se kapitletપવિત્ર બાઈબલ15 બંને મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી, કાળજા તેમજ મૂત્રપિંડો પરની ચરબી. Se kapitlet |