લેવીય 27:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 પસંદ કરેલુ પશુ સારું છે કે ખરાબ તેની તપાસ તેણે ન કરવી. તેને એ પશુ બીજા પશુ સાથે અદલાબદલી ન કરવી. અને તેને જો બીજા પશુથી બદલવા માંગે, તો બન્ને પશુઓ યહોવાહના થાય. તે પશુને પાછું ખરીદી શકાય નહિ.’” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તે સારું છે કે નરસું તેની તપાસ તે કરે નહિ તથા તેને બદલે નહિ; અને જો કોઈ રીતે તે તેને બદલે, તો તે તથા તેની બદલીનું [જનાવર] બન્ને પવિત્ર ગણાય. તે છોડાવી લેવાય નહિ.” Se kapitletપવિત્ર બાઇબલ C.L.33 માલિક જો એવી રીતે ગોઠવણી કરે કે નકામાં પ્રાણીઓ પસંદ થાય ને સારાં બદલાઈ જાય તો એવી અદલાબદલીમાં બન્ને પ્રાણીઓ મને, પ્રભુને, સમર્પિત થયેલાં ગણાય અને તે ફરીથી પાછાં ખરીદી શકાય નહિ.” Se kapitletપવિત્ર બાઈબલ33 પસંદ કરેલુ પ્રાણી સારું છે કે ખરાબ તેની ચિંતા માંલિકે ન કરવી. તેને એ પ્રાણી બીજા પ્રાણી સાથે અદલા બદલી ન કરવી. અને તેને જો બીજા પ્રાણીથી બદલવા માંગે, તો બન્ને પ્રાણીઓ દેવના થશે. તે પ્રાણી પાછું ન ખરીદાય.” Se kapitlet |