લેવીય 25:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અને જમીનમાં જે કંઈ ઊપજ થશે તે તમારાં જાનવરોનો અને દેશના વન્ય જાનવરોનો પણ તે ખોરાક થશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તથા તારાં ઢોરઢાંકનો તથા તારા દેશનાં જાનવરોનો ખોરાક થશે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.7 તમારાં પાળેલાં અને વન્ય પ્રાણીઓ એ સૌને માટે ખોરાક પૂરો પાડશે. જમીનમાં જે કાંઈ આપમેળે પાકે તેનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરી શકશો. Se kapitletપવિત્ર બાઈબલ7 તમાંરાં ઢોરોને તથા દેશના જંગલી જાનવરોને ખાવા કામ લાગશે, તેથી જે કંઈ આપોઆપ પેદા થાય તેનો ખાવામાં ઉપયોગ કરી શકશો. Se kapitlet |