Online Bibel

- Annoncer -




લેવીય 25:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જ્યુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇઝરાયલમાંની સંપત્તિ છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને જો લેવીઓમાંનો કોઈ છોડાવનાર હોય, તો વેચાયેલું ઘર તથા વતનનું નગર જુબિલીને વર્ષે છૂટે; કેમ કે લેવીઓનાં નગરોનાં ઘર એ તો ઇઝરાયલી લોકો મધ્યે તેમનું વતન છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

33 જો કોઈ લેવી નગરમાંનું પોતાનું મકાન વેચી દે અને પાછું ન ખરીદે તો ઋણમુક્તિના વર્ષમાં તે તેને પાછું મળે. કારણ, લેવીઓનાં નગરમાંનાં તેમનાં મકાન તે તો ઇઝરાયલીઓ મધ્યેની તેમની કાયમી મિલક્ત છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

33 જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇસ્રાએલમાંની મિલકત છે.

Se kapitlet Kopi




લેવીય 25:33

Følg os:

Annoncer


Annoncer