લેવીય 24:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમારે મેંદો લેવો અને તેની બાર રોટલી કરવી. દરેક રોટલી બે દશાંશ એફાહની હોય. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તું મેંદો લઈને એની બાર પોળીઓ કર; દર પોળી બે દશાંશ [એફાહ] ની હોય, Se kapitletપવિત્ર બાઇબલ C.L.5 “ઘઉંનો લોટ લઈ તેમાંથી એક કિલોની એક એવી બાર રોટલી બનાવ. Se kapitletપવિત્ર બાઈબલ5 “તમાંરે ઘઉનો લોટ લઈને તેમાંથી 16 વાટકાનો એક એવા બાર રોટલી બનાવવી. Se kapitlet |