લેવીય 23:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ સાત દિવસ તમારે યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો. સાતમા દિવસે પણ તમારે મેળાવડો કરવો. અને રોજના કામ કરવા નહિ.’” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ સાત દિવસ તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો. સાતમે દિવસે પવિત્ર મેળાવડો છે; તેમાં કંઈ કામકાજ કરવું નહિ.” Se kapitletપવિત્ર બાઇબલ C.L.8 સાત દિવસ સુધી તમારે પ્રભુને અગ્નિબલિ ચડાવવા. સાતમે દિવસે તમારે ફરીથી પ્રભુના ભજનને માટે સંમેલન રાખવું અને રોજિંદું કાર્ય કરવું નહિ.” Se kapitletપવિત્ર બાઈબલ8 પર્વના સાતમાં દિવસે પણ તમાંરે ફરી ધર્મસંમેલન કરવું. રોજના કામ કરવાં નહિ અને પ્રથમ દિવસ અને છેલ્લા દિવસની વચ્ચેના દિવસોએ રોજ તમાંરે યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ માંટે અર્પણ લાવવું.” Se kapitlet |