Online Bibel

- Annoncer -




લેવીય 22:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેણે કુદરતી રીતે મૃત્યુ પામેલું કે જંગલી જાનવરે ફાડી નાખેલું પશુ ખાવું નહિ. જો તે ખાય તો અશુદ્ધ ગણાય. હું યહોવાહ છું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મુડદાલને કે પશુએ ફાડી નાખેલાને તે ખાય નહિ. રખેને તે વટલાય; હું યહોવા છું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

8 યજ્ઞકારે કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાવું નહિ. તેનાથી તે અશુદ્ધ થશે. હું પ્રભુ છું.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

8 “તેણે કુદરતી રીતે મૃત્યુ પામેલું કે જંગલી જનાવરે ફાડી નાખેલું પ્રાણી ખાવું નહિ. જો તે ખાય તો અશુદ્ધ ગણાય. હું યહોવા છું.

Se kapitlet Kopi




લેવીય 22:8

Følg os:

Annoncer


Annoncer