લેવીય 21:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પોતાના નજીકના સગાંઓને લીધે એટલે પોતાની માતાને લીધે, પોતાના પિતાને લીધે પોતાના પુત્ર, પુત્રી કે પોતાના ભાઈને લીધે તે અભડાય, Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 પણ પોતાના નજીકના સગાને લીધે, એટલે પોતાની માને લીધે તથા પોતાના પિતાને લીધે, તથા પોતાના દીકરાને લીધે, તથા પોતાની દીકરીને લીધે, તથા પોતાના ભાઈને લીધે તે [અભડાય] ; Se kapitletપવિત્ર બાઇબલ C.L.2 તેમાં આટલાં નિકટનાં સગાં વિષે અપવાદ છે: માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ Se kapitletપવિત્ર બાઈબલ2 “હારુનના વંશના યાજકોને કહે કે, Se kapitlet |