લેવીય 16:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હારુનના બે દીકરા જ્યારે યહોવાહની સમક્ષ ગયા ત્યારે મૃત્યુ પામ્યા અને તેઓના મૃત્યુ પછી યહોવાહે મૂસાની સાથે વાત કરી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને હારુનના બે દીકરા યહોવાની હજૂરમાં આવીને માર્યા ગયા, ત્યાર પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી; Se kapitletપવિત્ર બાઇબલ C.L.1 પ્રભુ સમક્ષ અપવિત્ર અગ્નિ ચડાવવાને લીધે આરોનના બે પુત્રો માર્યા ગયા Se kapitletપવિત્ર બાઈબલ1 યહોવા સમક્ષ ધૂપ અર્પણ કરતી વખતે હારુનના બે પુત્રો અવસાન પામ્યા. Se kapitlet |