લેવીય 14:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને યાજક તે ઘરને અંદરની બાજુએ ચોતરફથી ખરપાવી નાખે, અને ખોતરી કાઢેલા ચૂનાનો ભૂકો તેઓ નગરની બહાર ગંદકીની જગાએ ફેંકી દે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.41 ત્યાર પછી તેણે અંદરની બધી દીવાલોનું પ્લાસ્ટર કઢાવી નાખવું અને તે કચરો શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકાવી દેવો. Se kapitletપવિત્ર બાઈબલ41 ત્યારબાદ ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું. Se kapitlet |