લેવીય 13:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 અને જો માથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય, તો આગળના ભાગમાં માથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે તેને કુષ્ટરોગ નથી એમ કહેવાય. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને જો તેના માથાના આગલા ભાગ પરથી વાળ ખરી પડયા હોય, તો તે કપાળટાલિયો છે; તે શુદ્ધ છે. Se kapitletપવિત્ર બાઈબલ41 જો માંથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય, તો આગળના ભાગમાં માંથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે તેને કોઢ નથી એમ કહેવાય. Se kapitlet |