Online Bibel

- Annoncer -




લેવીય 13:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તો તે માણસે ઉંદરીવાળાં ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માટે જુદો રાખવો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 તો તેને મૂંડાવવો, પણ ઉંદરી [વાળી જગા] તે ન મૂંડાવે. અને યાજક તે ઉંદરીવાળાને બીજા સાત દિવસ સુધી પૂરી રાખે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

33 તો તે માણસે ઊંદરીવાળા ભાગ સિવાયના વાળ કપાવવા અને યજ્ઞકાર તેને બીજા સાત દિવસ અલગ રાખે.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

33 તો તે માંણસે ઉંદરીવાળા ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માંટે જુદો રાખવો.

Se kapitlet Kopi




લેવીય 13:33

Følg os:

Annoncer


Annoncer