Online Bibel

- Annoncer -




લેવીય 11:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 જમીન પર પેટે ચાલતાં તમામ સર્પટિયાં નિષેધાત્મક છે; તે ખાવાં નહિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અને જમીન પર પેટે ચાલનાર પ્રત્યેક સર્પટિયું અમંગળ છે; તે ખાવું નહિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

41 “જમીન પર પેટે ચાલનારાં બધાં જ નાનાં નાનાં જીવજંતુઓ અશુદ્ધ છે. તે તમારે ખાવાં નહિ.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

41 “જમીન પર પેટ ઘસીને ચાલતાં તમાંમ નાનાં પ્રાણીઓ ખાવાની મનાઈ છે. માંટે તે ખાવાં નહિ.

Se kapitlet Kopi




લેવીય 11:41

Følg os:

Annoncer


Annoncer