યર્મિયા 2:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 શું ઇઝરાયલ દાસ છે? તે શું શેઠના ઘરમાં જન્મેલો દાસ છે? તે શા માટે લૂંટાઈ ગયો છે? Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 શું ઇઝરાયલ દાસ છે? તે શું [શેઠના] ઘરમાં જન્મેલો દાસ છે? તે શા માટે લૂંટાઈ ગયો છે? Se kapitletપવિત્ર બાઇબલ C.L.14 ઇઝરાયલ ગુલામ નથી કે તેનો જન્મ ગુલામીમાં થયો નથી, તો પછી તે દુશ્મનોનો શિકાર કેમ થઈ પડયો છે? Se kapitletપવિત્ર બાઈબલ14 “ઇસ્રાએલ શા માટે ગુલામોની પ્રજા બની છે? શા માટે તેને બંદીવાન બનાવી દૂર દેશમાં લઇ જવામાં આવી છે? Se kapitlet |