એફેસીઓ 4:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એક ઈશ્વર એટલે સર્વના પિતા, તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ સર્વમાં છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.6 એક ઈશ્વર, જે આપણા સૌના પિતા છે, જે સૌના પ્રભુ છે અને સૌમાં કાર્ય કરે છે અને સૌમાં છે. Se kapitletપવિત્ર બાઈબલ6 દેવ ફક્ત એક જ છે અને તે સર્વનો પિતા છે. તે બધું જ ચલાવે છે. તે સર્વત્ર અને બધામાં સ્થિત છે. Se kapitlet |