એફેસીઓ 2:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે; Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 આથી એમાં બડાઈ કરવા જેવું કંઈ નથી. કારણ, તે તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. Se kapitletપવિત્ર બાઈબલ9 ના! તમારા કાર્યોથી તમારું તારણ થયું નથી. અને તેથી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે તારણ પામી છે તેવી બડાઈ ન મારી શકે. Se kapitlet |