એફેસીઓ 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અને તેમની સાથે ઉઠાડીને ખ્રિસ્ત ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે આપણને બેસાડ્યા; Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને સાથે ઉઠાડયા, ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડયા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.6 ખ્રિસ્ત ઈસુ સાથેના આપણા સંબંધને લીધે ઈશ્વરે આપણને તેમની સાથે સજીવન કર્યા છે, અને આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ઈસુની સાથે બિરાજમાન કર્યા છે. Se kapitletપવિત્ર બાઈબલ6 દેવે આપણું ખ્રિસ્ત સાથે ઉત્થાન કર્યુ અને તેની સાથે સ્વર્ગીય સ્થાનોમાં આપણને સ્થાન આપ્યું. જે ખ્રિસ્તમય છે તેવા આપણા માટે દેવે આમ કર્યુ. Se kapitlet |