Online Bibel

- Annoncer -




સભાશિક્ષક 3:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી મેં મારા મનમાં વિચાર્યું કે, “ઈશ્વર મનુષ્યની કસોટી કરે છે. તેથી તેઓ સમજે કે તેઓ પશુ સમાન છે.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મેં મારા મનમાં કહ્યું કે, ઈશ્વર માણસોની કસોટી કરે છે, જેથી તેઓ સમજે કે અમે પશુવત છીએ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

18 મેં મનુષ્યો વિષે મારા મનમાં વિચાર્યું છે કે ઈશ્વર તેમની ક્સોટી કરે છે, જેથી તેઓ સમજે કે તે પશુથી વિશેષ નથી.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

18 પછીં મે મારા મનમાં વિચાર્યુ કે, “યહોવા મનુષ્યની કસોટી કરે છે. જેથી તેઓ જાણે કે તેઓ પશુ સમાન છે. અને પશુઓથી વધારે સારા નથી.

Se kapitlet Kopi




સભાશિક્ષક 3:18

Følg os:

Annoncer


Annoncer