સભાશિક્ષક 3:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.10-11 ઈશ્વરે ઉત્પન્ન કરેલ દરેક બાબત તેના ઉચિત સમયમાં સુંદર લાગે છે. તેમણે મનુષ્યોના મનમાં ભાવિ અનંતની ઝંખના મૂકી છે, તેમ છતાં અથથી ઇતિ સુધી ઈશ્વર શું કરે છે તેનો મનુષ્યો પાર પામી શક્તા નથી. Se kapitletપવિત્ર બાઈબલ10 દેવે જે ધંધો મનુષ્યોને તેઓને કાર્યરત રાખવા આપ્યો છે તે મેં જોયો છે. Se kapitlet |