સભાશિક્ષક 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મેં મારાં માટે જળાશયો ખોદાવ્યાં જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચી શકાય. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મેં મારે પોતાને માટે તળાવ ખોદાવ્યાં, જેથી વનમાં ઊછરતાં વૃક્ષોને પાણી પવાય. Se kapitletપવિત્ર બાઇબલ C.L.6 મેં તેમને પાણી પાવા માટે જળાશયો ખોદાવ્યાં. Se kapitletપવિત્ર બાઈબલ6 મેં મારાં વૃક્ષોને પાણી પીવડાવવાં માટે જળાશયો અને નહેરો બંધાવ્યા જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચાય. Se kapitlet |