2 થેસ્સલોનિકીઓ 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તો તમે જાણો છો કે તેમને હવે શું અટકાવે છે તેથી તેઓ માત્ર યોગ્ય સમયે જ પ્રગટ થશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 વળી તેને [નિર્માણ થયેલે સમયે] પ્રગટ થતાં શું અટકાવે છે તે હવે તમે સમજો છો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.6 તેને પ્રગટ થતાં શું અટકાવે છે તે તમે જાણો છો. નિયત સમયે એ દુષ્ટ પ્રગટ થશે. Se kapitletપવિત્ર બાઈબલ6 અને તમે જાણો છો કે હવે તે દુષ્ટ માણસને શું અટકાવી રહ્યું છે. અત્યારે તેને અટકાવવામાં આવ્યો છે જેથી કરીને યોગ્ય સમયે તે પ્રકટ (આવશે) થઈ શકશે. Se kapitlet |