૨ શમુએલ 2:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પણ યોઆબ તથા અબિશાય આબ્નેરની પાછળ લાગ્યા. સૂર્યાસ્ત થવાના સમયે, તેઓ આમ્મા પર્વત, જે ગિબ્યોનના અરણ્યના માર્ગ પર ગીયાહ આગળ છે ત્યાં આવી પહોંચ્યા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પણ યોઆબ તથા અબિશાય આબ્નેરની પછવાડે પડ્યા; અને આમ્મા પર્વત કે, જે ગિબ્યોનના રાનના માર્ગે ગીયાહ આગળ છે, ત્યાં તેઓ પહોંચ્ય, ત્યારે સૂર્યાસ્ત થયો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.24 પણ યોઆબ અને અબિશાય આબ્નેરની પાછળ પડયા અને સૂર્યાસ્ત સમયે તેઓ ગિબ્યોનના વેરાન પ્રદેશમાં જવાને રસ્તે ગિબ્યાની પૂર્વમાં આવેલા આમ્મા પર્વત પર આવી પહોંચ્યા. Se kapitletપવિત્ર બાઈબલ24 હવે યોઆબ અને અબીશાય આબ્નેરની પાછળ પડયા હતા. સૂર્યાસ્તના સમયે તેઓ ગિબયોન રણના રસ્તે જતાં ગીઆહ સામે આમ્માંહ ટેકરી પાસે પહોચ્યા. Se kapitlet |