૨ શમુએલ 2:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 નેરનો દીકરો આબ્નેર તથા શાઉલના દીકરા ઈશ-બોશેથના ચાકરો, માહનાઇમથી નીકળીને ગિબ્યોનમાં ગયા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 નેરનો દિકરો આબ્નેર તથા શાઉલના દિકરા ઈશ-બોશેથના ચાકરો માહનાઈમથી નીકળીને ગિબ્યોનમાં ગયા, Se kapitletપવિત્ર બાઇબલ C.L.12 આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અધિકારીઓ માહનાઈમમાંથી ગિબ્યોન નગરમાં ગયા. Se kapitletપવિત્ર બાઈબલ12 નેરનો પુત્ર આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અમલદારો માંહનાઈમ છોડી ગિબયોન ગયા. Se kapitlet |