૨ કાળવૃત્તાંત 9:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 લોકો સુલેમાનને માટે મિસરમાંથી તથા બીજા સર્વ દેશોમાંથી ઘોડા લાવતા હતા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 લોકો મિસરમાંથી તથા સર્વ દેશોમાંથી સુલેમાનને માટે ઘોડા લાવતા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.28 શલોમોન મૂસરી અને બીજા બધા દેશોમાંથી ઘોડાની આયાત કરતો. Se kapitletપવિત્ર બાઈબલ28 સુલેમાનને માટે મિસર અને બીજા બધા દેશોમાંથી ઘોડા આયાત કરવામાં આવતા હતા. Se kapitlet |