Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 9:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 દર વર્ષે તેઓ પોતપોતાની ભેટ, એટલે સોનાચાંદીનાં પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો ખંડણી તરીકે લાવતા હતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 દર વર્ષે તેઓ પોતપોતાની ભેટ, એટલે સોનારૂપાના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્યો, ઘોડા તથા ખચ્ચરો ખંડણી તરીકે લાવતા હતા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

24 પ્રત્યેક રાજા શલોમોન માટે સોનાચાંદીનાં પાત્રો, ઝભ્ભા, શસ્ત્રો, અત્તરો, ઘોડાઓ અને ખચ્ચર જેવી ભેટો લાવતો. વર્ષોવર્ષ એમ બનતું.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

24 તેઓ બધા પ્રતિવર્ષ એક યા બીજી વસ્તું ભેટ સોગાદો રૂપે લઇને આવતા: સોનાચાંદીના વાસણો, કીમતી વસ્રો, શસ્રો, અત્તરો, ઘોડાઓ અને ખચ્ચરો.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 9:24

Følg os:

Annoncer


Annoncer