૨ કાળવૃત્તાંત 7:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 આઠમે દિવસે વિશેષ સભા રાખી, કેમ કે તેઓએ સાત દિવસ સુધી વેદીના સમર્પણની અને સાત દિવસ સુધી તે પર્વની ઉજવણી કરી હતી. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેઓએ આઠમે દિવસે એક આખરની સભા ભરી, કેમ કે તેઓએ સાત દિવસ સુધી વેદીની પ્રતિષ્ઠા કરીને પર્વ પાળ્યું હતું. Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 તેમણે સાત દિવસ વેદીના સમર્પણમાં ગાળ્યા હતા અને પછી બીજા સાત દિવસ માંડવાપર્વ મનાવ્યું. છેલ્લે દિવસે પર્વની સમાપ્તિની સભા કરી. Se kapitletપવિત્ર બાઈબલ9 અને આઠમે દિવસે ખાસ મુલાકાત રાખી કરી. કારણ કે સાત દિવસ સુધી વેદીના સમર્પણની ઉજવણી કરી હતી અને સાત દિવસ સુધી તે લોકોએ ઉજવણી કરી. Se kapitlet |