Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 5:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 આમ ઈશ્વરના સભાસ્થાનનું સર્વ કામ સમાપ્ત થયું. સુલેમાન તેના પિતા દાઉદની અર્પિત કરેલી વસ્તુઓ સહિત ચાંદી, સોનું તથા સર્વ પાત્રો અંદર લાવીને ઈશ્વરના સભાસ્થાનના ભંડારમાં મૂક્યાં.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એ પ્રમાણે સુલેમાને યહોવાના મંદિરનું કામ સમાપ્ત કર્યું. સુલેમાને તેના પિતા દાઉદની અર્પણ કરેલી વસ્તુઓ એટલે રૂપું તથા સોનું તથા સર્વ પાત્રો, અંદર લાવીને તેમને ઈશ્વરના મંદિરના ભંડારોમાં મૂક્યાં.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

1 શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ પૂરું કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં સોનાચાંદીનાં પાત્રો અને અન્ય સામગ્રી લાવીને મંદિરના ભંડારોમાં મૂક્યાં.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

1 યહોવાના મંદિર માટે સુલેમાને ઠરાવેલા બધાં કામ પૂરાં થયા ત્યારે તેણે પોતાના પિતા દાઉદે યહોવાને સમર્પિત કરેલી તમામ ભેટો સોનું, ચાંદી અને બીજી બધી સામગ્રી લાવીને દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધી.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 5:1

Følg os:

Annoncer


Annoncer