Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 2:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 હવે, મારા માલિકે જણાવ્યાં મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ તે સર્વ તારા ચાકરોને માટે તું મોકલી આપ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 માટે જે ઘઉં, જવ, તેલ તથા દ્રાક્ષારસ આપવાનું મારા મુરબ્બીએ કહ્યું છે, તે પોતાના ચાકરોની પાસે તે મોકલાવે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

15 તો હવે તમારા વચન પ્રમાણે ઘઉં, જવ, દ્રાક્ષાસવ અને ઓલિવતેલ મોકલો.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

15 “તેથી તમારા જણાવ્યા મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ મોકલી આપો.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 2:15

Følg os:

Annoncer


Annoncer