Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 2:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હવે હું તારી પાસે મારો એક નિપુણ માણસ તે ઘણો હોશિયાર છે તેને હીરામ અબીને ભેટ તરીકે મોકલું છું,

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 મેં મારા પિતા હિરામના એક નિપુણ તથા બુદ્ધિમાન પુરુષને તમારી પાસે મોકલ્યો છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

13 હું તમારી પાસે બુદ્ધિમાન અને હુન્‍નરકુશળ હુરામને મોકલું છું.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

13 હું તમારી પાસે મારા પ્રખ્યાત અને નિપુણ કારીગર હૂરામ-અલીને મોકલું છું. તે ઘણો હોંશિયાર છે.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 2:13

Følg os:

Annoncer


Annoncer