ફિલિપ્પીઓ 4:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે, પ્રભુ પાસે છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.5 બધા પ્રત્યે સહનશીલતા દાખવો, પ્રભુ નિકટ છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. કેમ કે પ્રભુનું આગમન નજીક છે. Se kapitletપવિત્ર બાઈબલ5 દરેક લોકોને જાણવા દો કે તમે નમ્ર અને માયાળુ છો. પ્રભુ જલદી આવે છે. Se kapitlet |