Online Bibel

- Annoncer -




ફિલિપ્પીઓ 3:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તોપણ દેહ પર ભરોસો રાખવાનું મારે પણ કારણ છે. જો બીજો કોઈ ધારે કે તેનેન દેહ પર ભરોસો રાખવાનું [કારણ] છે, તો મને તેના કરતાં વિશેષ છે:

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

4 આપણે બાહ્ય વિધિઓ પર ભરોસો રાખતા નથી. આવી બાબતોમાં જો કોઈ ધારે કે બાહ્ય વિધિઓથી તે સલામત છે તો તે પ્રમાણે ભરોસો રાખવાનાં મારે વધારે કારણો છે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તોપણ દેહ પર ભરોસો રાખવાનું મારી પાસે કારણ છે; જો બીજો કોઈ ધારે કે તેને દેહ પર ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેના કરતા વિશેષ છે;

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

4 હું મારી જાતમાં વિશ્વાસ મૂકવાને શક્તિમાન હોઉ, તો પણ હું મારામાં વિશ્વાસ નહી મુકું. જો કોઈ વ્યક્તિ એમ માને કે તેને પોતાની જાતમાં વિશ્વાસ મૂકવા માટે કારણ છે, તો તે વ્યક્તિ જાણી લે કે મને મારી જાતમાં વિશ્વાસ મૂકવા માટે સબળ કારણ છે.

Se kapitlet Kopi




ફિલિપ્પીઓ 3:4

Følg os:

Annoncer


Annoncer