ફિલિપ્પીઓ 3:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને હું કોઈ પણ રીતે મૂએલાંઓના પુનરુત્થાનને પહોંચું. Se kapitletપવિત્ર બાઇબલ C.L.11 વળી, એવી આશા રાખું છું કે, હું પણ મરણમાંથી સજીવન થાઉં. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનને પહોંચું. Se kapitletપવિત્ર બાઈબલ11 જો હું આમ કરી શકું તો મારી જાતે મૃત્યુમાંથી ઊઠવાની આશા હું રાખી શકું. Se kapitlet |