ઝખાર્યા 1:9 - પવિત્ર બાઈબલ9 “આ શું છે, મારા યહોવા?” એટલે તે દેવદૂતે મને કહ્યું, “એ શું છે એ હું તને જણાવીશ.” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ત્યારે મેં કહ્યું, ‘હે મારા પ્રભુ, તેઓ શું છે?’ જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે મને કહ્યું, ‘તેઓ શું છે તે હું તને બતાવીશ.’ Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 મેં પૂછયું, “મહાશય, આ ઘોડાઓનો શો અર્થ છે?” તેણે જવાબ આપ્યો, “તેનો શો અર્થ થાય છે તે હું તને બતાવીશ.” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મેં કહ્યું, “મારા પ્રભુ આ શું છે?” ત્યારે મારી સાથે જે દૂત વાત કરતો હતો તેણે મને કહ્યું, “આ શું છે તે હું તને બતાવીશ.” Se kapitlet |