Online Bibel

- Annoncer -




ગીતશાસ્ત્ર 150:1 - પવિત્ર બાઈબલ

1 યહોવાની સ્તુતિ કરો! તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો! તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવાની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો; આકાશ તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! તેમના પવિત્રસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો; આકાશના ધુમ્મટ નીચે પણ તેમની સ્તુતિ કરો.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.

Se kapitlet Kopi




ગીતશાસ્ત્ર 150:1

Følg os:

Annoncer


Annoncer