નીતિવચનો 8:3 - પવિત્ર બાઈબલ3 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે: Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે દરવાજાની પાસે, નગરના દ્વારે, અને બારણામાં પેસવાની જગાએ, મોટેથી પોકારે છે, Se kapitletપવિત્ર બાઇબલ C.L.3 તે નગરના પ્રવેશદ્વારે દરવાજા નજીક, અને ઘરના ઊંબરેથી મોટેથી પોકારે છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે: Se kapitlet |