નીતિવચનો 8:27 - પવિત્ર બાઈબલ27 જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું, અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 જ્યારે તેમણે આકાશો વ્યવસ્થિત કર્યાં, ત્યારે હું ત્યાં હતું; જ્યારે તેમણે ઊંડાણના પ્રદેશની ચારે બાજુ મર્યાદા ઠરાવી; Se kapitletપવિત્ર બાઇબલ C.L.27 ઈશ્વરે આકાશને સ્થાપિત કર્યું અને મહાસાગરોની ચોગરદમ મર્યાદા ઠરાવી ત્યારે પણ મારી હયાતી હતી. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું. Se kapitlet |