નીતિવચનો 8:26 - પવિત્ર બાઈબલ26 હજી યહોવાએ પૃથ્વી સર્જી નહોતી કે ખેતરો પણ સર્જ્યા નહોતાં. અરે! ધૂળની કણી પણ સર્જી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 ત્યાં સુધી પ્રભુએ પૃથ્વી, ખેતરો કે, દુનિયાની માટીનું મંડાણ કર્યું નહોતું. Se kapitletપવિત્ર બાઇબલ C.L.26 ઈશ્વરે પૃથ્વી, ખેતરો અને ભૂમિની માટી સર્જ્યાર્ં તે પહેલાં મારું અસ્તિત્વ હતું. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું. Se kapitlet |