નીતિવચનો 8:25 - પવિત્ર બાઈબલ25 પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા તેના પણ પહેલાં મારો જન્મ થયો હતો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા અગાઉ, મારો જન્મ થયો હતો; Se kapitletપવિત્ર બાઇબલ C.L.25 પર્વતો તેમના પાયામાં ગોઠવાયા તે પહેલાં, અને ડુંગરાઓ પહેલાં મારો જન્મ થયો હતો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો. Se kapitlet |