નીતિવચનો 8:24 - પવિત્ર બાઈબલ24 જ્યારે કોઇ સાગરો નહોતા, જ્યારે પાણીથી ભરેલા ઝરણાઓ નહોતા ત્યારે મારો જન્મ થયો હતો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 જ્યારે કોઈ જળનિધિઓ નહોતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરાઓ નહોતા, ત્યારે મારો જન્મ થયો હતો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.24 મારો જન્મ થયો ત્યારે જળનિધિઓય નહોતા, કે જળસભર ઝરાઓય નહોતા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો. Se kapitlet |